દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 1

  • 5.1k
  • 1.9k

શિર્ષક દિલ ખાલી તો જીવન ખાલી - હરખનાં આંસુનાં હકદારો ભાગ - એક પ્રકારદરેકે દરેક સંબંધોમાં, એકબીજા પ્રત્યે પ્રેમ, અને લાગણીનું સાચુ મૂલ્ય શું હોવું જોઈએ ? એને રસપ્રદ રીતે ઉજાગર કરતી, ને એક એક ભાગ વાંચતા મનમાં ને મનમાં જ, વાહ વાહ ના શબ્દો બોલવાં પ્રેરતી, ને સાથે સાથે, વાર્તાનાં દરેક ભાગનાં અંતથી લઈને, છેક એનાં અંતિમ ભાગ સુઘી, હવે શું ? હવે શું ? નો રસ જાળવી રાખે એવી આ વાર્તા અસલમાં ફિલ્મની જ વાર્તા છે.સ્થળ - અતિ ધનિક શ્રેણીમાં ગણાતાં વિસ્તારનો એક રોડ.સમય - મધ્ય રાત્રિનોશહેરનાં એક પોલીસ સ્ટેશનમાં હજી હમણાં જ પોલીસને કોઈ એક્સિડન્ટ થયાનો ફોન