Low think

  • 2.4k
  • 1k

Low think !!!! આ એક એવો શબ્દ છે જે કેટલુંય કરી જાય છે . આપને આજના સમય માં કોઈ લો થીંકર કહે તો આપણને ગાળ જેવું લાગે .. કારણ કે જમાનો જેટલો આગળ છે એટલું જ માઇન્ડ અને જીવન જીવવાની થિયરી . બધાં પોત - પોતાની રીતે આગળ આવવાનો પ્રયત્ન કરે છે અને જુની વિચાર સરણીને ભુલી કંઈક જુદી જ પોતાની રૂઢિઓ , નિયમો , વગેરેને અમલમાં મુકે છે . પણ હજુ કયાંકને કયાંક આ રૂઢિઓ નીચી વિચારધારાના માણસો દુનિયામાં જોવા મળે છે. હા, અમુક રૂઢિઓ હોય , પરંપરા પણ હોય જે પહેલેથી જ ચાલતી આવતી હોય તેને છોડી અમુક