Early Morning Entry In Ahemdabad - 4

  • 1.6k
  • 728

થોડીવાર પછી તે પાણી ભરેલા વિસ્તાર આવ્યો ચારે બાજુ એકલું પાણી ભરેલું હતું રિક્ષાવાળાએ ઝડપથી લીવર આપી પાણીમાંથી કાઢી પાણી આગળની બાજુ રિક્ષામાં ગોઠણથી થોડુંક નીચેનો ભાગ પડે ત્યાં સુધી ભરાઈ ગયું હતું. હેમખેમ કરીને હું સેન્ટર પર પહોંચ્યો લગભગ 9 વાગ્યા છે આંખ એકદમ લાલચોળ થઇ ગઈ હતી માથું દુખતું હતું અને ખૂબ જ ભૂખ લાગી હતી બાજુમાં કોઈ નાસ્તા વાળો પણ હજી ખુલ્યો નહોતો પછી google માં જોયું તો 300 મીટર એક નાસ્તાની લારી દેખાડતું હતું રસ્તે આગળ વધ્યો થોડું આગળ પહોંચતા જ તે રસ્તો એકદમ પાણી ભરેલું હતું. રસ્તાની પહેલી બાજુ લારી દેખાડતો હતો પાણીમાં ચાલીને ત્યાં