Early Morning Entry In Ahemdabad - 3

  • 1.6k
  • 760

દોઢ કિલોમીટર ચાલ્યા પછી પાટિયા વિસ્તાર ચાલુ થયો સ્લમ વિસ્તાર બધા જૂનવાણી મકાનો અને દુકાનો હતી અમુક દુકાનો તો એ રીતની હતી કે અડધો સામાન ઘરની અંદર હતો અને અડધો સામાન ઘરની બહારના ભાગમાં હતો. ઘણા લોકો રસ્તા પર જ ખાટલો પાથરીને સુતા હતા. એક જાહેર શૌચાલય પાસે અમે લોકો પહોંચ્યા ત્યાં પણ ભીડ હતી થોડી રાહ જોઈ અને અમે લોકો ફ્રેશ થયા ત્યાં પૈસા લેવા વાળાએ એક ભાઈ પાસેથી સ્નાન માટે પાંચ રૂપિયા લીધા અને અમારી પાસેથી વીસ લીધા લાલુથી રહેવાયું નહીં અને એને સીધું પૈસા ભેગા કરવા વાળા ને પૂછી લીધું લાલુ : અમારી પાસેથી ૨૦ લીધા અને