કોઈ દિવસ આવો પણ હોય.....

  • 2k
  • 632

વાર્તા:- કોઈ દિવસ આવો પણ હોય.....રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીવિચારો થોડું! તમારે ઘણું બધું કરવું છે. ઘણાં બધાં સપનાં જોયા છે - આમ કરીશ, તેમ કરીશ, હું તો આમ બનીશ. પરંતુ પરિસ્થિતિ એવા વળાંક પર આવીને ઊભી રહે કે તમારી પાસે માત્ર એક જ વિકલ્પ બાકી રહે, જેની તમે કલ્પના ય ન કરી હોય! આવી જ એક ઘટના ઈવા સાથે બની. નાનપણથી એણે જોયેલાં તમામ સપનાંઓ પૂરા કરવામાં એનાં માતા પિતાએ ક્યાંય પણ પીછેહઠ ન કરી. એનું જ પરિણામ હતું કે ઈવા એક સફળ એરોનૉટીકલ ઈજનેર બની શકી. બહુ ઓછાં એવા નસીબદાર વિદ્યાર્થીઓ હોય છે કે જેમની પાસે આ ઈજનેર