ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 4

  • 2.8k
  • 1.7k

ભાગ - ૪ વેલકમ્ વાચક મિત્રો ,, મને ખુશી છે તમે ૪ની રાહ જોતા હતાં વાચતા રહો ભાગ ૪ ... તો આગળના ભાગમા જોયું તેમમમ ....... ......મોન્ટુ : " તને ખબર છે કિસુ , એક દિવસ ૧૧ સ્ટાન્ડર્ડમાં તને ભારે તાવ આવ્યો હતો અને પાંચ દિવસ સુધી સ્કુલ નહતી આવી .. , ત્યારે તો રાજનુ મોં જોવા જેવું હતું હોં .... " નેમિશ હસતાં હસતાં : " તેને તો નાસ્તો - લંચ બધું છોડી દીધું તું તારી યાદ મા ... "થોડા અફસોસ સાથે ટીકુ : " ગાયસ્ ...... , એક વાત તો છે .. આ જુનિયર કૉલેજ જેવી મજા મને