ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 3

  • 3k
  • 1.9k

ભાગ - ૩ રીની નર્વસ થઈને બેઠી હતી એટલામા .... " ભાઉ ..... " ટીકુએ રીનીને જટકો આપ્યો . "ઓહ ગોડ , તો તુ છો .... હું તો સમજી ..." " તુ નહીં તમે કે ચશમિશ અમે કંઈ અદ્રશ છીએ ..?? " - મોન્ટુ એ મજાકમા ટપલી મારતા કહ્યું . " હા હવે તમે બધાં બસ . "- રીનીએ જવાબ આપ્યો . " પણ તું કેમ આમ નર્વસ થઈને બેઠી હતી .... ??? અમે તો ફુલ એક્સાઇટેડ છીએ ... " - ટીકુએ ગંભીરતાથી પુછ્યું . " ના ... ના ... મને ટેન્શન એટલું છે કે બધું ઠીક થઈ જશે ને