મીનુ માસ્ટર

  • 2k
  • 800

1. મીનૂ માસ્ટર " હલ્લો કોણ પાપા? " " કિશોર ચંદ્ર બોલો શું વાત છે? " " પાપા! વાત ઘણી જ ગંભીર છે. ' " શું વાત છે? તમારા સ્વરમાં ભીનાશ કેમ વર્તાય છે? " " પાપા! વાત જ કાંઈ એવી છે. " " શું થયું છે? " રવિ કાંતના સ્વરમાં ચિંતા નો રણકો સંભળાય છે... " પાપા! તમારી મીનુ.. " " શું થયું મારી મીનુ ને? " " પાપા! તે આપણને બધાને છોડી ને જતી રહી છે. " " ક્યાં જઈ રહી છે? કેમ જઈ રહી છે? શું કોઈ ઝઘડો કે તકરાર થઈ હતી? " " ના પાપા. ઝઘડો