Electronic Divorce

  • 4.9k
  • 1
  • 1.5k

આમ તો જનરલી divorce શબ્દ પરણીત પતિ - પત્નીના છૂટાછેડા માટે વપરાય છે. પણ હાલના સમયમા સોશિયલ મિડિયાની માયાજાળ એટલી વિસ્તરેલી છે કે એમા ફસાયા વિના ભાગ્યે જ કોઈ રહી શકે. પરણીત હોય કે અપરણિત દરેકના જીવનમા સોશિયલ મિડિયા જાણે 'પ્યાસી ચૂડેલના પડછાયા'ની જેમ સાથે ને સાથે જ હોય છે. હવે આ સોશિયલ મિડિયાની સૌથી મોટી માયાજાળ એટલે Instagram અને Facebook. આમા આખો દિવસ તમને જાણે ચૂડેલે જકડી રાખયા હોય એમ લોકો આ બંન્ને એપ પર online જોવા મળે જ. આમા આપણો ગુજરાતી ચૂંચો પણ ભરાણો. એક તો ચૂંચો પાક્કો ગુજરાતી. અને એમાય પા