અનોખી અનામિકા

  • 1.9k
  • 730

શું લખું એ અનામિકા વિશે અમારા માટે એ અનામિકા ખૂબ જ સ્પેશિયલ છે અનામિકાના જીવન વિશે અહીં થોડું લખવા માંગુ છું જો એના વિશે લખવા બેસુ ને તો આપો જીવન ખૂટે છેઅહીં એ અનામિકાના જીવનની વાસ્તવિકતા લખું છું સત્ય છે આ બધું અહીં પ્રસ્તુત કરવામાં માંગુ છું .ખૂબ જ ખુશ રહેતી એ અનામિકા ના જીવનમાં અચાનક પલટો આવી જાય છે. એ અનામિકાના હસબન્ડ એના જીવનનો ખાસ હિસ્સો હતા. હંમેશા જિંદગી ખુશીથી જીવતા તેમના બે બાળકો પણ હતા એ અનામિકા તેના નાના પરિવારમાં ખૂબ જ ખુશ રહેતી અનામિકા એ શિક્ષિકા હતી અને તેના હસબેન્ડ એ નોકરી કરતા હ