Code Cipher - 1

  • 3.7k
  • 1.6k

કેમ્પસ હોલ માં સ્ટુડેંટ્સ નો કકળાટ સંભળાતો હતો એમાં થી એક અવાજ કાને પડતો હતો ક્યારે થશે ? ૩ કલાક થી અહીંયા ઉભા છીએ ! મિટિંગ રૂમ માં ૮ પ્રોફેસરો એક બીજા ની સામે લાંબા ટેબલ પર બેઠા હતા બધા ના ચહેરા પર તણાવ હતો એક બીજા સાથે પોતાના અનુભવ પરથી સોલ્યૂશન આપી રહ્યા હતા. બંધ રૂમ માં થોડો કકળાટ જેવો માહોલ હતો ત્યાં સીનીઅર પ્રોફેસર રાવલ ની એન્ટ્રી થાય છે અને અચાનક બધા પ્રોફેસરો રાવલ ને જોતા ચૂપ થાય જાય છે...   રાવલ જૂની જનરેશન ના પ્રભાવી પ્રોફેસર હતા સફેદ શર્ટ, ડાબા કાંડા પર ઘડિયાર , નીચે કથ્થઈ કલર