આંટીઘુંટી મનની

  • 2.4k
  • 836

ઘમંડસ્વાતિએ અગભરાતાં ગભરાતાં બાજુનાં ફ્લેટની બેલ વગાડી, બહાર નેમપ્લેટ ન હતી એટલે નામ પણ ખબર નહોતું.દરવાજો ખુલ્યો સામે એક સ્ત્રી હતી એ આજીજીનાં સ્વરમાં બોલી પડી" મારી દિકરીને ખુબ તાવ છે, એ ઉંઘમાં બબડે છે, તમે મને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરશો?મારાં પતિ ઘરે નથી." પેલી સ્ત્રી એક મિનિટ કહી અંદર ગઈ પર્સ અને ગાડીની ચાવી લઈ આવી. એ આખી રાત એણે હોસ્પિટલમાં રહેવું પડ્યું... એણે રાજીવને કોલ કરી ને જણાવ્યું તો એ તાડુક્યો " એક દિવસ પણ મારી દિકરીનું ધ્યાન ન રાખી શકી?"બીજા દિવસે સવારે ડોક્ટરે રજા આપી અને હિદાયત પણ " નાના બાળકો ને બહું વધારે તાવ હોય