શુધ્ધ વિચારસરણી

  • 1.6k
  • 2
  • 586

શુધ્ધ વિચારસરણીજગતનું સૌથી સારું કર્મખબર છે કોઇને કે સો પ્રથમ આ માણસ શું વિચારે ?આજનો માણસ ફક્ત વિચારે કે પહેલાં મારું જ કામ થાય. એ બધાં જ કર્મમાં મારું મારું પહેલાં કરતો હોય છે. હંમેશા બીજાની સામે પોતાને ઉચ્ચ અને મોટો ગણાવવા માંગે છે.આ માણસને શુદ્ધતા‌ ગમતી હોય છે. અશુદ્ધતા કોને ગમે ? કોઈને પણ નહીં. એમાં વસ્તુ, વાણી, ભોજન,‌ પાણી, વિચાર‌ કે પછી ગમે‌ તે હોય. દરેક મનુષ્ય અલગ અલગ વિચાર ધરાવતો હોય છે, કોઈ સાચાં તો કોઈ ખોટાં પણ ધરાવતો હોય છે. મનુષ્ય જેટલાં સાચાં અને સારાં વિચાર રાખે એટલાંજ એનેજ‌ ઉપયોગી નીવડતાં હોય છે. “ઊંડાઈ માં જ