વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 3

  • 3.6k
  • 2.1k

{{Previously : શ્રદ્ધા : હા, કેમ નહીં ! મારા થી વધુ સારી રીતે કોણ જાણી શકે કે લગ્નજીવનમાં પ્રોબ્લેમ્સ એટલે શું! કંઈ નહીં ચાલ , કોઈ બીજું સારું લૉયર મળે તો કહેજે.. હું તારા મેસેજ કે કોલની રાહ જોઇશ. મારે પણ નીકળવું જોઈએ! પ્રિયા અને રિયા ને મારી યાદ આપજે એમ કહેવું હતું પણ...તેં તો પેહલાથી જ કહી દીધું કે એમને ખબર જ નથી કે તું મને મળવા આવ્યો છે! So ... Maybe in next life ! }}અત્યારે :સમી સાંજ હવે રાત્રીમાં ફેરવાઈ ગયી છે અને ગુલાબી ઠંડી હવે મીઠી લાગી રહી છે...અમદાવાદના શોરથી દૂર વૈષ્ણોદેવી સરકલ પાસે, અદાણી શાંતિગ્રામ