પારકી પંચાત

  • 3.4k
  • 1.4k

"પારકી પંચાત"એ ક્યાં ગુંડાણા હતા?એ રસ્તામાં એક ગુંડો મળ્યો હતો એટલે...હું સમજી ગઈ છું.તમે તીન પત્તી રમવા બેસી ગયા હતા ને એ તમારો ગુંડો મિત્ર લુંટી ગયો.લે તને બધી ખબર છે તો પુછે છે કેમ?તે નો પુંછું!.. તમારી ઘરવાળી છું એટલે ઘરવાળાનું ધ્યાન રાખવું પડે.આજકાલ તમે બેધ્યાન બની ગયા છો.હેં બેધ્યાન! હું પડી નથી ગયો.જોઈને હાલુ છું.તે પડી જ ગયા છો.આ જુગારની લતમાં.ને આજુબાજુ હું સાલે છે એ પણ ખબર રાખતા નથી.મારે આજુબાજુ કેમ ધ્યાન રાખવું પડે. તું છે ને આખા ગામની પંચાત કરવા વાળી. ગામમાં બધા મને એ જ કહે છે કે તારી બૈરી પંચાતિયન છે.તમે લોકોની વાતોમાં આવી