૧૪ માર્ચ ગણિતના ઇતિહાસમાં અનોખો દિવસ પાઈ દિવસ જીવનમાં ગણિત વિષય એક બાબત જરૂર શીખવે છે કે દરેક સમસ્યા તેના સમાધાન સાથે આવે છે. એવી જ બાબત યાન માર્ટેલ દ્વારા "લાઇફ ઓફ પાઇ" માં સંદેશ આપવમ આવ્યો છે કે જીવન મુશ્કેલ હોઈ શકે,છે અને હશે. જો વ્યક્તિ ધીરજ રાખી, અનુકૂલનશીલ બની,આત્મવિશ્વાસ સાથે નિરંતર આગળ વધે તો તેના માર્ગમાં કોઈપણ અવરોધને પારકારી, સફળતા પ્રાપ્ત કરી જ શકે છે. આ વાત આજે એટલે યાદ આવી કે સમગ્ર વિશ્વમાં આજે 14 મી માર્ચને પાઇ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે 2024 માં,પાઈ દિવસની થીમ : "સસ્ટેનેબલ વર્લ્ડ માટે એન્જિનિયરિંગ સોલ્યુશન્સ" પર વૈશ્વિક