મુખવટો

  • 2.2k
  • 1
  • 898

પહેલી જાન્યુઆરી , 2050.Royal heights ના 99 મા માળે રોબોટ ડાઈનીંગ ટેબલ પર પ્લેટ એરેન્જ કરીને તેમા ટેબલેટ્સ પીરસી રહ્યો હતો. બે બેડરૂમ ના નાનકડા ફલેટમાં 'વી' અને 'રૂ' રહેતા હતા .વી એટલે વિહાન અને રૂ એટલે રુવા.હવે ફક્ત એક જ અક્ષરથી લોકોને બોલાવાની સિસ્ટમ હતી.આખુ નામ બોલવામાં પણ લોકોને થાક લાગતો હતો. વી , રૂ નો દીકરો હતો. તેને રૂ , તેની માં છે તેવી ખબર હતી પણ પિતા કોણ તેની ખબર નહોતી. પાનના ગલ્લાની માફક સ્પર્મબેન્કો ખુલી ગઈ હતી . કપલ તો હવે જૂજ જ રહ્યા હતા . કાં' સિંગલ મધર કાં ' તો સિંગલ ફાધર .સરોગેસીનો ધંધો