સનાતન પરંપરાઓ... બ્રહ્મ મુહૂર્ત

  • 2.5k
  • 3
  • 968

સનાતન પરંપરાઓ...૧) "બ્રહ્મ મુહૂર્ત" બ્રહ્મ મુહૂર્તમાં, બ્રહ્મનો અર્થ થાય છે - ભગવાન (ઈશ્વર), તેથી બ્રહ્મ મુહૂર્તનો અર્થ થાય છે 'ઈશ્વરનો સમય'. સવારે ૪:૦૦ થી ૫:૩૦ સુધીના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ શુભ સમયે જે ભક્ત જાગે છે તેના પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. બ્રહ્મ મુહૂર્તનું મહત્વ: બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવુ આપણા માટે બહુ જ લાભકારી છે. તેનાથી આપણું શરીર સ્વસ્થ થાય છે અને દિવસભર સ્ફૂર્તિ બની રહે છે. ઋગ્વેદમાં કહેવાયુ છે કે, प्राता रत्नं प्रातरित्वा दधाति तं चिकित्वान्प्रतिगृह्या नि धत्ते । तेन प्रजां वर्धयमान आयू रायस्पोषेण सचते सुवीरः ॥ સવારે ઉઠતાની સાથે જ સૌથી