ખોટું કર્યાનું દુઃખ 

  • 2.1k
  • 1
  • 888

ખોટું કર્યાનું દુઃખ 'આ આજીવન કેદની સજા છે'આપણે ખોટું કર્મ કરીએ છીએ ? હા કે ના એનો જવાબ આપણાં મનમાં રહેલો હોય છે. હવે હું 'હા' તરફ આગળ વધુ છું. જો એનું આત્મ જ્ઞાન હોય તો આપણે સારાં વ્યકિતમાં આવીએ છીએ, પણ એની સાથે જો એને સુધારીએ અને પછી બીજી વાર ના થાય એવું કર્મ કરીએ તો મહાન વ્યકિતમાં અને પરમેશ્વરને ગમતી વ્યકિતમાં આવી જઈએ છીએ. જીવનમાં દરેક મનુષ્ય નાનપણથી લઈને મોટાં થાય અને મોટાં થવાથી ઘડપણ જાય ત્યાં સુધી કેટ કેટલીય ભૂલો અને ખોટું કર્મ કરી બેસતા હોય છે. જેનાથી એને પાછળના સમયમાં ખૂબ પસ્તાવો થતો હોય છે. ભૂલની