પ્રેમ આત્માનો - ભાગ 3

  • 3.1k
  • 2.1k

(આગળ ના ભાગ માં જોયું કે નટવર ને તેના ઘોડિયા લગ્ન ની જાણ થતા તે ચિંતા તુર બની જાય છે અને રડવા લાગે છે )જમતા જમતા....હરજીવનભાઈ :બેટા, નટવર તું જન્મ્યો એ વખતે આ ઘોડિયા લગ્ન ની પ્રથા હતી બેટા, એટલે આપણી રૂઢિ ઓને સાચવવા તારા લગ્ન કરેલા...સુશીલા બેન :અરે ઉભા રો, દીકરા ને થોડું આપડી વહુ વિશે તો જણાવો પછી તમારી પંચાયત કરજો.હરજીવન ભાઈ :હા, હા... હું તો ભૂલી જ ગયો.જો બેટા તારા લગ્ન આપણા જ બાજુમાં ગામમાં ગોવિંદપૂર કર્યા છે. તારા જેની જોડે લગ્ન થયાં છે તેનું નામ નીલમ છે, ખુબ જ રૂપાળી અને સંસ્કારી છોકરી છે બેટા, એના