હું અને અમે - પ્રકરણ 31

(1.2k)
  • 3.4k
  • 2k

આખી રાત બહાર હોલમાં સોફા પર સુઈ રહેલા રાકેશના ફોનમાં ફોન આવ્યો અને સવારે ફોનની રિંગ સાંભળી તેણે ભાનમાં આવીને ફોન ઊંચક્યો. "ઠીક છે હું હમણાં આવું છું." કહી તેણે ફોન મુક્યો અને પોતાના મોઢા પર હાથ ફેરવતો તે સ્વસ્થ થતો ત્યાંજ બેઠેલો હતો. મહાપ્રયત્ને પોતાની આંખો ખોલતો તે પોતાની રૂમમાં ચાલ્યો ગયો.સાંજે રાધિકાએ કરેલી વાત પોતાના ભાઈને કરવી કે ના કરવી, અવની હજુ એ જ વિચાર કરતી હતી. શું કહેવું? અને કેવી રીતે તેને વાત કરવી? આખરે મક્કમ મને તેણે વિચાર કરી લીધો કે તે પોતાના ભાઈને બધી વાત કરે અને આ મુદ્દાનો કોઈ હલ કાઢે. રાકેશ તૈય્યાર થઈને