હિમાચલનો પ્રવાસ - 6

  • 2.2k
  • 1.1k

હિમાચલનો પ્રવાસ - 6 (સફર પહાડોની)તારીખ : 10, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં જોયું કે અમે સમયસર ચંદીગઢ પહોંચી ગયા અને હિમાચલના પર્વતોની વચ્ચે સફરની શરૂઆત કરી.અલક મલકની વાતો કરતા કરતા અને હિમાલયના પહાડોની સુંદરતા માણતા માણતા અમારી સફર ૧૨ વાગ્યા આજુ બાજુ બિલાસપુર પહોચી ચુકી છે. અહી બિલાસપુર શહેર માંથી પસાર થતા હળવો હળવો ટ્રાફિક જોવા મળ્યો. હિમાચલનું એવું સુંદર શહેર છે કે જ્યાં શહેરની સાથે સાથે પહાડોની પ્રકૃતિ પણ છે. બિલાસપુર થી ૨૦ કિલોમીટર આગળ જતા બરમાના પાસે ACC સિમેન્ટની એક વિશાળ ફેક્ટરી આવે છે. આટલા ઊંચા પર્વતોની વચ્ચે જવલ્લે જોવા મળે એવડી મોટી ઔધોગિક વસાહત છે. ૨૦૨૦ માં જયારે