આપણે પણ ઈનફ્લુએન્સર છીએ ?

  • 2.4k
  • 1
  • 700

ઈનફ્લુએન્સ આ અંગ્રેજી શબ્દનો અર્થ એટલે પ્રભાવિત કરવું, આપણા અનેક કાર્યોથી અનેક લોકો પ્રભાવિત થતા હોય છે. પછી એ પ્રભાવ મજબૂત થાય અને તેઓ આપણા પર વિશ્વાસ રાખતા હોય તો તેઓ પણ આપણે કરેલ અનેક પ્રવૃત્તિઓ કરતા હોય છે.મને અનેક મારા સગા સબંધીઓ મળે છે જેઓ કહેતા હોય છે કે મારા બાળકને તમારા જેવો બનાવીશ. મને અમુક વખત આનંદ થાય છે અને અમુક વખત અચંબો. આનંદ એટલે થાય છે કે ચલો આપણા કરેલ અમુક કાર્યોથી કોક પ્રભાવિત થયો અને અચંબો એટલે થાય છે કે કદાચ મારા જેવા થવાથી મારી ખામીઓ તો એમનામાં આવી નહીં જાય ને?એટલે ઘણી વખત કોકના પ્રભાવનો