વીર માંગડા વાળા

  • 2.7k
  • 778

વીર માંગડાવાળો વીર માંગળા વાળા નો પાળીયો અને એ ઝાડ ભાણવડ માં આવેલ છે. પાઘડીયુ પચાસ પણ આંટાળી એકેય નય,એ ઘોડો એ અસવાર, હું ડીઠું નય માંગળાપદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર,મરતા બોલ્યો વિર માંગડો.સૌ રુવે સંસાર એને પાપણિયેં પાણી જરે પણ ભુંત રુવે ભેંકાર એને લોચનીયે લોહિ જરે. વીર માંગડા વાળાની જગ્યા -ભુતવડ (ભાણવડ) માંગડાવાળા અને પદમાવતી ની પે્મ કથાજ્યારે પ્રેમની ચર્ચા થાય ત્યારે ઘણા બધા રોમીઓ-જુલિયેટ, હીર-રાંજા અને ઘણા ઍવા ઐતિહાસીક પાત્રોને યાદ કરતા હોય છે. કેમ આપણે હંમેશા હિન્દુસ્તાનની બહાર નામના પામેલા પ્રેમી યુગલોને જ આપણા દિલો