મિશન બૉર્ડની પરીક્ષા

  • 2.4k
  • 1
  • 756

લેખ:- મિશન બૉર્ડની પરીક્ષા લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ભારતીય સેના તો ઘણાં બધાં મિશન પાર પાડે છે. એમને પ્રોત્સાહન અને સાથ આખાય દેશનો મળે છે. સૌ કોઈ એમની જીતની કામના કરે છે. પણ તમને ખબર છે કે ફેબ્રુઆરી મહિનો આવતાં જ એક ખાસ મિશનની તૈયારીઓ શરુ થઈ જાય છે? આમાં પ્રોત્સાહન અને સાથ ઓછો, પણ ગભરાવવાનું કામ વધારે થાય છે. પડોશીઓ અને સગાઓ તો ઠીક, સગા મા બાપ પણ બાળકોને ગભરાવે છે. સમજી ગયા ને? આ મિશન એટલે બૉર્ડની પરીક્ષાનું મિશન. આખુંય વર્ષ બાળકે કશું નહીં કર્યું હોય, એનાં શિક્ષકો માતા પિતાને ફરિયાદો કરીને થાકી ચૂક્યાં હોય, અને છતાંય