મહોબ્બતનો વાર, પ્યારની હાર - 3

  • 1.9k
  • 952

"જો હું કે નેહા તારા માટે ગમે એટલું કરી લઈએ, તું તારા પાસ્ટને ભૂલવા જ નહીં માગતી. થાકી ગયો છું હવે હું પણ તને સમજાવી સમજવાની ને! તો પણ રોઝ તું મને ગળે લાગીને રડું જ છું!" મેં કહ્યું અને બાલ્કનીમાં ચાલ્યો ગયો. "પ્લીઝ તમે તો આવું ના કહો, એક તમારા જ તો સહારે છું!" એ બોલી અને મને ભેટી પડી. યાર, મને એની પર દયા પણ બહુ જ આવી ગઈ. પણ હું કરું પણ શું યાર?! મેં એને માટે દરેક વસ્તુ કરી લીધી હતી. અમે વચ્ચે વચ્ચે કોઈ ફિલ્મ જોવા જતાં, ઘણીવાર અમે ત્રણેય લાઇબ્રેરી વિઝિટ કરતા. હું એને