એક અનોખી સાહસ યાત્રા - 5 - અદભૂત શક્તિ

  • 2k
  • 916

ભોલુ માં બે શક્તિઓના આવવાથી તેનું મન પ્રફુલ્લિત હતું. રાજકુમારી સાથે વાત કર્યા બાદ ભોલુ એ તરત જ પૂતાની શક્તિઓનો ઉપયોગ કરીને પોતાના ગામનું આહ્વાહન કર્યું કે તરત જ તે પોતાના ગામના દરવાજા પાસે પહોચી ગયો. તેને તરત જ પોતાની બીજી શક્તિનો ઉપયોગ કરીને પોતાને અદ્રશ્ય બનાવી દીધો જેથી તેને કોઈ જોઈ ન શકે. એ તરત પોતાના ઘર તરફ જવા લાગ્યો. અત્યારે રાતના એકાદ વાગવા આવ્યો હતો છતાં આખું ગામ જાને જાગતું હોય એવું લાગતું હતું અને બધા જાને કોઈને શોધતા હોય તેવું લાગતું હતું.ભોલુંને ચિંતા થવા લાગી કે નક્કી આ બધા લોકો મને જ શોધે છે. તેને પોતાના ઘરે