ભૂતખાનું - ભાગ 4

(14)
  • 2.8k
  • 1
  • 1.7k

( પ્રકરણ : ૪ ) સ્વીટી ઘરના મેઈન દરવાજાનું લૉક ખોલીને અંદર દાખલ થઈ અને પોતાના રૂમથી થોડાંક પગલાં દૂર રહી, ત્યાં જ તેને તેના રૂમમાંથી અવાજ સંભળાયો હતો, એટલે તે ડરીને રોકાઈ ગઈ હતી. ત્યાં જ તેની મોટી બહેન મરીના અને તેના ડેડી જેકસન આવી પહોંચ્યાં હતાં. એ જ પળે રૂમમાંથી પિત્તળની ફૂલદાની બહાર ફેંકાઈ આવી હતી, અને એટલે મરીના પણ ‘અંદર રૂમમાં કોણ હશે ?’ એવા સવાલ સાથે ગભરાઈ ઊઠી હતી. તો જેકસન ‘આખરે સ્વીટીના રૂમમાં કોણ હતું ?!’ એ જોવા માટે સાવચેત ને બિલ્લી પગલે સ્વીટીના રૂમ તરફ આગળ વધ્યો હતો. સ્વીટી અને મરીના એકબીજીને વળગીને, ભયભર્યા