પ્રેમ આત્માનો - ભાગ 2

  • 3.4k
  • 2.3k

(આગળ ના ભાગ માં જોયું કે નટવર ને તેના ઘોડિયા લગ્ન ની જાણ હોતી નથી, તે કોલેજ માં પાયલ નામની છોકરી ના પ્રેમ માં પડે છે )સુશીલા બેન હરજીવન ભાઈ ને :સાંભળો છો, હવે દીકરો મોટો થઈ ગયો, હવે આપણે તેના લગ્ન ની જાણ તેને કરી દેવી જોઈએ.હરજીવનભાઈ :તમારી વાત સાચી છે, દીકરો એકવીસ વરસનો થયો, આપણે હવે તેના લગ્ન ની જાણ તેને કરી દેવી જોઈએ, પરંતુ હું વિચારું છું કે દીકરા નું ભણતર પૂરું થઈ જાય પછી તેને જણાવીશુ અને વહુ ને તેડાવી લાવીસું.સુશીલાબેન :હવે સમય થોડો બદલાયો છે, હવે આવા ઘોડિયા લગ્ન ની પ્રથા આપણા સમાજ માં બંધ