ખ્યાતિ. તૂટેલું હર્દય - 1

  • 3.5k
  • 1.4k

આજ ફરી એને મારો વિશ્વાસ તોડ્યો. ગુસ્સા માં પોતાને ને પોતાને કોસ્તી ખ્યાતિ પોતાની જાત સાથે વાત કરતા કહે છે કે હું નહતી જ ગમતી તો એને મારી સાથે લગ્ન જ નહતા કરવા. કેમ લગ્ન કર્યા ??? કેમ ? હવે તો એમ થાય છે મરી જાવ તો સારું આના થી મારી જાન છૂટે. રોજ રાત પડે ને ખ્યાતિ ના મન માં એક જ પ્રશ્ન થતો. આખી આખી રાત રડે. એ રાતે કેટલું રડતી એ તો એના આંસુઓ થી ભીંજાયેલા ઓશિકા ને જ ખબર છે . આવું લગભગ દોઢેક વર્ષ ચાલ્યું. એના પતિ ને તો ખ્યાતિ ની કાઈ પડી જ ન