ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 4

  • 3.1k
  • 1.6k

ૐ (આગળના ભાગમાં તમે જોયું હતું કે ધ્રુવ અને વંશિકા એક આખો દિવસ ટ્રેઇનમાં પસાર કરે છે. રાત્રે વંશિકાને જમવું ના હોવા છતાં બધા તેને આગ્રહ કરતા તે ગુસ્સામાં થાળીનો ઘા કરી દે છે આ ઘટનાથી બધા ચોંકી જાય છે જ્યારે ધ્રુવ શાંત થઈ જાય છે. રાત્રે વંશિકા ધ્રુવની માંફી માંગવા જાય છે ત્યારે અચાનક ટ્રેઇનમાં બ્રેક લાગતા તે પડી જાય છે અને ધ્રુવ જમીન પર હથોનો ટેકો લઈ વંશિકા પર પડતાં બચી જાય છે પણ તેના હાથમાં વંશિકાની ઓઢણી ફસાતા વંશિકાના ચહેરા પરથી ઓઢણી ખસી જાય છે. હવે આગળ....)ધ્રુવની આંખો પહોળી થઇ ગઈ કારણકે ધ્રુવ આખો દિવસ ઓઢણી હટાવવાનો