ફરેબ - ભાગ 2

(23)
  • 3.3k
  • 1
  • 2.5k

( પ્રકરણ : 2 ) કશીશની જગ્યાએ કોઈ બીજી પત્ની હોત તો એ પણ ખળભળી ઊઠી હોત ! વાત જ એવી હતી ને ! કશીશ પોતાના પતિ અભિનવથી ચોરી-છુપે પોતાના પ્રેમી નિશાંતને મળવા માટે નિશાંતના ઘરે આવી હતી, અને તે નિશાંત સાથે પ્રેમભરી વાતોમાં મસ્ત હતી, ત્યાં જ કોઈ બંધ દરવાજા બહાર બુકે સાથે આ નનામી ચિઠ્ઠી મૂકી ગયું હતું. નિશાંત એ ચિઠ્ઠી વાંચી ગયો હતો, પણ અત્યારે કશીશે નિશાંતના હાથમાંથી એ ચિઠ્ઠી લીધી ને એની પર નજર દોડાવી. ‘કશીશ ! તું અહીં પ્રેમમાં મસ્ત છે, જ્યારે બીજી તરફ તારી મોતની બાજી બિછાવવામાં આવી રહી છે. ‘એ બાજી કોણ બિછાવી