હોરર બુક

  • 2.8k
  • 1.1k

" આઈ થીંક આ ચોપડી સારી છે અને કવર જોઈને લાગે છે કે આ ચોપડીની અંદર ભૂતની વાર્તાઓ પણ ગજબ ની હશે." મનુ એક બુક સ્ટોર પર ઊભી હતી અને પોતાના માટે હોરર બુક શોધી રહી હતી. તેને નાનપણથી જ ભૂતો અને તેમની વાતોમાં ખુબ જ રસ પડતો અને મોટા થતા થતા ભૂતો વિશેની વાતો તેનો શોખ બની ગયો હતો. તે હંમેશા એવું કંઈ શોધતી જેમા તેને ભૂતો વિશે જાણવા મળે. એટલા માટે નહીં કે તે ભૂત વિશે જણવા માંગતી હતી પરંતુ એટલા માટે કે ભૂતો વિશે જાણવાથી તેને અલગ જ સુખદ અનુભૂતિ મળતી અને એક આત્મ સંતોષ મળતો... પણ