વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 2

  • 5.1k
  • 2.7k

{{{Previously: વિનયના દિલને ફરીથી આઘાત લાગ્યો. વિનય મનોમન વિચારમાં ડૂબી ગયો : જે વ્યક્તિને એ દિલથી મનોમન ચાહવા લાગ્યો હતો એ તો કોઈ અલગ જ દુનિયામાંથી આવે છે અને કોઈ અલગ જ life જીવવા માંગે છે એના તો સપના પણ કંઈક અલગ જ લાગે છે! એને ધન દોલત સાથે કોઈ મતલબ જ નથી એને તો નામ સાથે મતલબ છે! હવે એ અસમંજશ માં હતો કે કઈ રીતે એ એના દિલની વાત એને કરશે. જો એ ના પાડી દેશે તો! જો હું એના career માં બાધા બનીશ તો ! અમારી દોસ્તી તૂટી જશે તો! પ્રેમ ભલે મળે કે ન મળે, પણ