ધંધાની વાત - ભાગ 7 (છેલ્લો ભાગ)

  • 2.7k
  • 1
  • 1.2k

લક્ષ્મી નારાયણ મિત્તલ ‘કોલ્ડ સ્ટીલ’ આર્સેલર મિત્તલ(ધ મેન વિથ એ મિશન) ‘મહત્વાકાંક્ષા ઉંચી રાખો, પરંતુ કદમ નાના માંડો.જીવનમાં ઈંટ પર ઈંટ મૂકાય તો જ આકાર ઘડાય.’ આ શબ્દો બ્રિટનમાં વસતા ભારતીય મૂળના બિઝનેસ ટાયકુન અને વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની ‘આર્સેલર મિત્તલ’ ના ચેરમેન અને સી.ઈ.ઓ લક્ષ્મી નારાયણ મિત્તલના છે. લેટ્‌સ હેવ અ લૂક ઓન ‘સ્ટીલ કિંગ’ લક્ષ્મી મિત્તલ ઓવરવ્યુ નામ - લક્ષ્મીનિવાસ મિત્તલ (લક્ષ્મી મિત્તલ) જન્મ - જૂન ૧૫, ૧૯૫૦ (સાદુલપુર, રાજસ્થાન) રહેઠાણ - લંડન, યુ.કે અભ્યાસ - સેન્ટ ઝેવિયર્સ કોલેજ, કલકત્તા (બી.કોમ) કંપની - ‘આર્સેલર મિત્તલ’ પ્રથમ પગથી રાજસ્થાનના ધનાઢ્‌ય મારવાડી વ્યાપારી પરિવારમાં જન્મ. પિતા મોહનલાલનો નિપ્પોન ડેનરો