અછાંદસ

  • 2.7k
  • 892

મારા કાવ્યો પસંદ કરવા માટેવાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર ○●○●○●○●○●○○●○●○● હું છું અછાંદસની માણસ,છંદમાં ગોઠવાવું મને નહી ફાવે.કહો તો બની જાઉં,ગઝલ કે કવિતા,કિસ્સો બની લોકજીભે વગોવાવું મને નહી ફાવે.ઓળખી જાય તો ઓળખજે મને લયથી, પત્ર પર હસ્તાક્ષર બની હક જમાવવું મને નહી ફાવે.જવું હોય તો ખુલ્લો જ છે ઘરનો દરવાજો,આમ, ઉંબરે ઉભી મનને ભરમાવવું મને નહી ફાવે.કહો તો પળભરમાં કરી દઉં રક્તદાન,રોજ રોજ લાગણીઓ વહાવવું મને નહી ફાવે. Dr.chandni agravat "સ્પૃહા"●○●○●○●○●○●○●○●○●○●○●○તારી અને મારી વચ્ચે ખોવાયું છે ,કઈક શુ?સમય,લાગણી કેદરકારના,એ તો છેજેમ નું તેમ. તારી ને મારી વચ્ચેખોવાયા છે ક્યાંક આપણે.શોધીએ એકબીજાનેપોતપોતાનુંદૂરબીન લઈને..ચકાસીએ એકબીજાને,પોતપોતાનાંમાઈક્રોસ્કોપથી.. Dr.chandni agravat" સ્પૃહા".●○●○●○●○●○●○●○●○●○●○●○વાળી ચોળીનેગોઠવ્યુંતુંડામચીયે,સ્મરણ તારુલે ફરી શિયાળો