મેરેજ લવ - ભાગ 9

  • 2.8k
  • 1
  • 1.4k

( આગળના ભાગમાં આપણે જોયું કે બધા ગેમ રમતા હતા ત્યાંથી આર્યા રૂમમાં આવી જાય છે . અયાન રૂમમાં આવ્યો ત્યારે આર્યા સુઈ ગઈ હોય છે અયાન આજે પહેલી વાર આર્યાને ધ્યાનથી જુએ છે. તે તેની સુંદરતા અને માસુમિયતમાં ખોવાઈ જાય છે. આર્યા ના વાળની લટ ઉડીને મોં પર આવતી હતી. અયાન તે સરખી કરવા જાય છે ત્યાં આર્યા ઊંઘમાં અયાન નો હાથ પકડીને સુઈ જાય છે હવે આગળ ) આર્યા ઊંઘમાં અયાનનો હાથ પકડીને સૂઈ જાય છે અયાન ને એમ થયું કે જો હું મારો હાથ છોડાવીશ તો આર્યા જાગી જશે તેની ઊંઘ બગડશે એટલે તે ત્યાં આર્યા સુતી