ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 3

  • 3.3k
  • 1.7k

ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે એક કપલ યુવતીને ગુંડાઓથી બચાવી લે છે. તે યુવતીનું નામ વંશિકા હોય છે.વંશિકા પાસે ટિકિટ ના હોવાથી તેને સમસ્તીપુર સ્ટેશન ઉતરી જવું પડ્યું ત્યાં તેને ફરીથી ધ્રુવ મળી ગયો. ધ્રુવને તેની પરિસ્થિતિની જાણ થતા તેને પોતાની ફ્રેન્ડની સીટ આપી દે છે અને વંશિકાને પૂછે છે કે તે ક્યાં જશે ત્યારે વંશિકા કઈક વિચારીને અમદાવાદ આવવાનું નક્કી કરે છે અને ધ્રુવને જણાવે છે. હવે આગળ.....)બપોરનો સમય હતો. વંશિકા હજુ બારી પાસે બેઠી હતી પણ ધ્રુવ! ધ્રુવ સખણો બેસે તો ધ્રુવ થોડી કેહવાય. વંશિકા ભલે તેની જોડે વાત નહતી કરતી પણ તેણે તો ત્યાં બીજી સીટોમાં જે