માહી - એક ગાઢ રહસ્ય - 4

  • 3.6k
  • 2.1k

માહી તે વૃદ્વ સ્ત્રીની વાતો અને તે સ્ત્રીને ઇગ્નોર કરીને ત્યાંથી પોતાના બેગ લઈને ફોનની ટોર્ચ ચાલું કરી ચાલવા લાગી. સ્ટેશનથી થોડે જ દુર પહોંચતા તેને એક બોર્ડ દેખાયું જેના પર લખ્યું હતું, " માધુપુર ગામ 1 કિમી "." ઓહ નો , હજુ ચાલવું જોઈશે ! " માહી મનમાં બબડી અને બોર્ડ પર રહેલા નિશાન તરફ આગળ વધી. થોડી જ વારમાં તે એક મોટા પ્રવેશદ્વાર પાસે ઉભી હતી. જ્યાં લખ્યું હતું માધુપુર ગામમાં આપનું સ્વાગત છે." ફાઇનલી " . ગામના પ્રવેશદ્વાર ને જોતાં જ માહીના મોઢામાંથી સરી પડ્યું અને ફરી બબડી "ચલ માહી બેટા હવે ભાઈને કોલ કરવાનો સમય આવી