હાસ્ય મંજન - 18 - અમારા ઈઈઇ એટલે ઈઈઇ

  • 3.1k
  • 1.2k

અમારા ઈઈ’ઈ એટલે ઈઈઇ..!                                        ધણીને નામ દઈને નહિ બોલાવવાની પ્રથા ફેશન હતી કે, મર્યાદા એનું મને કોઈ ‘નોલેજ ‘ નથી. મને  એ પણ ‘નોલેજ’ નથી કે, પતિને નામ દઈને બોલાવવામાં કયા દેવી દેવતાનું પાપ લાગતું હશે? એ જમાનામાં અત્યારના જેવાં નામ પણ અટપટા હતા નહિ. અક્ષરજ્ઞાન નહિ હોય તો પણ બોલાય તેવા હતાં. છતાં નામ બોલવાની કેમ હિમત નહિ કરતાં એ ચમનીયો જાણે..!  અત્યારે તો નામ દઈને બોલાવે એમાં એટલો  ‘મઝ્ઝો આવે કે, જાણે મોંઢામાંથી મધના ઝરા ફૂટતાં હોય તેવું લાગે..! ધણીને નામથી બોલાવે ત્યારે તોતિંગ દીવાલ તોડીને પ્રેમના ફૂંફાડા મારતી હોય એવું લાગે..! બાકી અસ્સલ ‘એઈઇ સાંભરો કે’