હાસ્ય મંજન - 13 - મને બધા જ ઓળખે એ ભ્રમ છે

  • 2.2k
  • 860

               મને બધાં જ ઓળખે, એ ભ્રમ છે.                                                      પોતાની સાથે ઓળખાણ તું રાખી જો                            દિલમાં ઓળખનો દીવો પ્રગટાવી જો                            ખંખેરી નાંખ ખુમારી બધાં ઓળખે છે                            મગજના તોર તોડી ઘાણ તું કાઢી જો                                    ખોટો ફાંકો તો રાખવો જ નહિ કે, મને બધાંય ઓળખે છે. પાડોશી આપણને પૂરો ઓળખતો નથી, ને આપણે પણ ક્યાં પાડોશીને પૂરાં ઓળખીએ છીએ.