હાસ્ય મંજન - 7 - કંઈ કામકાજ હોય તો કહેવાનું બકા...!

  • 2.1k
  • 912

  કઈ કામકાજ હોય તો કહેવાનું બકા..!                                ‘કંઈ કામકાજ હોય તો કહેજો’  કહીને, કોઈએ ને કોઈએ તો કોઈને પોતીકો મહિમા બતાવ્યો જ હોય..! આપણે પણ આવો મલમ લગાવવામાં બાકી ના રહ્યા હોય..! આવું કહેવું પડે મામૂ..? એટલા માટે કે, આટલું કહેવાથી સામાનું બ્લડ પ્રેસર ઊંચું નીચું ના થાય..! આશ્વાસન કે ધરપત મળે. બાકી આપણે ક્યાં નથી જાણતા કે, જે બોલે તે આવી નહીં પડે. ને નહિ બોલે તે પૂછ્યા વગર ફરિશ્તા બનીને દૌડતા  આવે.  કહેવા ખાતર જ થુંક ઉડાડતા હોય, એની તો ચાકરી  કરવી ભારે પડે મામૂ..! આજકાલ આવાં લોકોનો દુકાળ નથી. સામાને સારું લગાડવા ક્યારે ક્યાં મલમ લગાવવો એની પૂર્ણ