પ્યાર, મોતને પાર

  • 2.2k
  • 862

યાર કેમ તને ડર નહિ લાગતો! નેહાએ એને પૂછ્યું. અરે ડર તો ત્યારે લાગે ને જ્યારે તમે જીવતા હોય! સચિન જેવો જ એકદમ ઊભો રહી ગયો તો નેહા થોડી વધારે જ ડરી ગઈ. માહોલ પણ ડરાવનો હતો અને એ વાત પણ એવી જ ડરાવની કરી રહ્યો હતો! હા, તો નેહાજી, તમે કોઈની સાથે પ્યાર નહિ કર્યો?! સચિન રસ્તો કપાય એટલે વાતો કરવા લાગ્યો હતો. અજબની સાથે નેહા એમ પણ શું વાત કરવાની હતી તો પણ કહેવા ખાતર કહ્યું - ના, મને એવા બધાં માં કોઇ જ ઇન્ટરેસ્ટ નહિ. એ શું હોય છે પ્યાર-વ્યાર, લાઇફ એન્જોય કરો ને, જેની સાથે રહેવું