આઝાદી

  • 2.2k
  • 1
  • 904

  શબાના, શ્રુતિ અને રિદ્ધિ રૂમ-મૅટ હતા...     ત્રણેય નું ગ્રુપ ભણતા હતા ત્યારથી જ જામેલું હતું..  IT ભણતા હતા ત્યારે સાથે હોસ્ટેલ માં રહેતા હતા, અને હવે જૉબ લાગ્યા પછી ત્રણેય 3BHK ભાડે રાખી સાથે રહેતા હતા..     શુક્રવાર ની રાત ના 10.00 થઇ ગયા હતા,.. રિદ્ધિ હજી ઘેર પહોંચી નહોતી,.. શબાના અને શ્રુતિ પરેશાન તો હતા જ પણ એથીયે વધારે એ બન્ને ડરેલા હતા,  રિદ્ધિને આટલું મોડું ક્યારેય થયું જ નહોતું,..  અને કદાચ થાય તો એ હંમેશા ઇન્ફોર્મ કરી દેતી,..      શબાના અને શ્રુતિ લગભગ 11 થી 12 દોસ્તો ને કૉલ કરી ચુક્યા હતા,..  રિદ્ધિ નો હજુયે કોઈ પત્તો જ