મહોબતની રીત, પ્યારની જીત - 5

  • 1.8k
  • 2
  • 904

કારણ હોય ના તો પણ આપને કારણ બનાવવું પડે છે! મેં કહ્યું. મને સાચે લાગે છે કે હવે મારું દુનિયામાં કોઈ જ નહિ. બસ જે બાકી છું, એ પણ હવે થોડુ થોડુ મરી રહી છું.. એને બહુ જ રડતાં કહેલું તો મેં એને ગળે લગાવી લીધી હતી. એ પછી જ્યારે પણ એની લાગણીનો ઉભરો આવતો કે એને વધારે લો ફીલ થતું તો એ મારી પાસે હગ માગતી અને હું આપતો. મને હગ કરીને જ જાણે કે એ સૂઈ પણ ગઈ. થોડો પણ જો આરામ મળે તો એને માટે સારો જ હતો. મેં એને ઊંચકીને બેડ પર સુવાડી દીધી. બ્લેન્કેટ ઓઢાવ્યું