પ્યારનો સમય, દિલનું વિસ્મય

  • 2.1k
  • 860

"જો તું જેવું સમજુ છું એવું કઇ જ નથી! અમારી વચ્ચે તો જસ્ટ ફ્રેન્ડશીપ જ છે!" પરિણિતા રીતસર બેબસ લાગતી હતી! "પણ ઓ મિસ્ટર, એ તને કેમ આ બધું કહે છે?! હા એ પ્રકાશને લાઈક કરતી પણ હોય તો પણ તારે શું?! તું કોણ છું?! આવો સવાલ કરવાવાળો!!!" રેશ્મા બોલતી હતી!"હા... હું તો ભૂલી જ ગયો ને હું કોણ છું?! એણે સવાલ પૂછાવાવાળો?!" કહીને યજ્ઞેશ ત્યાંથી ચાલ્યો જ ગયો!"અરે યાર, રેશ્મા તારે એણે એવું નહોતું કહેવાનું! એકચુલી આઇ એમ ઇન લવ વિધ હિમ!" પ્રજ્ઞા બોલી. "ઓહ આઇ એમ સો સૉરી!" રેશ્મા ખરેખર દિલગીર હતી, પણ હવે તો પ્રોબ્લમ થઇ જ