સમય-રાજા-લડાઈ

  • 2.7k
  • 1k

આ વાતૉની શરૂઆત જ ખૂબ અલગ રીતે થાય છે ખૂબ જ નવીન અને અલગ ટાઈપના પાત્રો લઈ ને આ રચના લખવામાં આવી છે આ રચનાનું મુખ્ય પાત્ર છે રાજા.હવે મુખ્ય પાત્ર રાજા હોય તો લાગશે કે આ એક પૌરાણિક કથા છે પણ ના એવું નથી આ એક આધુનિક યુગની અને આધુનિક વિચારધારા ધરાવતી કથા છે.આમાં રાજા નું પાત્ર મુખ્ય છે એ સાચું પણ આના બીજા પાત્રો જાણીને ખબર પડશે કે આ કેવી કથા છે? આના બીજા પાત્રો છે વજીર,હાથી,ઘોડો,ઉંટડી,અને પાયદળ.હવે આ વાંચતા સમજાય જશે કે આ ચેસ નામની ખૂબ જ સુંદર રમતની વાત થાય છે.આના સફેદ અને કાળા બે ભાગ