આંતરિક યુદ્ધ

  • 4.9k
  • 1
  • 1.5k

વાર્તા:- આંતરિક યુદ્ધવાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીસવારથી સ્નેહાનાં મનમાં પોતાની સાથે જ એક યુદ્ધ ચાલી રહ્યું હતું. એને સમજાતું ન હતું કે શું કરવું અને શું ન કરવું? આખરે આખા દિવસનાં મનોમંથનનાં અંતે એણે નિર્ણય કરી જ લીધો. મનોમન કશું નક્કી કરીને એ ફોન હાથમાં લઈ કોઈકને મેસેજ કરવા માંડી. તાત્કાલિક રીપ્લાય મળ્યો અને એ પણ એનાં પક્ષમાં એ વાંચીને એ મનોમન ખુશીથી નાચી ઉઠી. ત્યારબાદ થોડું કામ પતાવી એ સુઈ ગઈ. બીજા દિવસે સવારે એ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે ઊઠીને તૈયાર થઈ ગઈ. આજે એનો ઉત્સાહ સમાતો ન હતો. ફટાફટ રીક્ષા પકડી અને સીધી કૉલેજ પહોંચી ગઈ. પહેલાં તો