ખરો જીવન સંગાથ - 5

  • 2.5k
  • 1.4k

વીતી ગયેલી વાત... ઝીલના ઘરે અડધી રાતે શિવા સમાજ સમક્ષ ફરી લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે.. ઝીલ આ પ્રસ્તાવ વિશે વિચારતા ભુતકાળમાં તેના બાળલગ્નન, પરીવારની અકસ્માતમાં અણધારી વિદાયથી શિવાના પરીવારનો સાથ જયાં તેને ખૂબ પ્રેમ અને હુંફ મળ્યા હતા ને ફક્ત ભણવામાં ધ્યાન આપવાનું સૂચન શિવાના મમ્મી તરફથી મળેલું.. શિવાના લગ્ન પ્રસ્તાવનો સ્વીકાર કરવાનો નિણર્ય લઈને તે ઊંઘી જાય છે... હવે આગળ.... સવારના આઠ વાગ્યે ફરી બારણું ખખડ્યું. ઝીલ સફાળી જાગી સારું કે આજ રવિવાર છે નહિ તો આજે મારે હોસ્પિટલ જવામાં મોડું જ થઈ જાત એવું વિચારી જ રહી હતી કે ફરી જોરથી બારણું ખખડાવવતા શિવા બોલ્યો, એ કુંભકર્ણ