"હા નહિ હવે તો મને કોલ પણ નહિ થાય ને... બરાબર કરજે તું હવે તો તારી દીપુને કોલ... સોરી હું તમને ડિસ્ટર્બ કરતી હોય તો... જા કર હો વાત..." એણે કોલ પર કહ્યું તો વિરાજ હેબતાઈ જ ગયો! "ઓ મેડમ... પ્રપોઝ દિપુએ મને કર્યો છે, મેં એને નહિ!" વીરાજએ તુરંત જ એને કોલ કરી દિધો હતો! "એ જે કઈ હોય એ પણ... હું તારી સાથે કોઈ પણ વાત નહિ કરવા માંગતી!" કૃતિ એ કહ્યું. "ઓય મેડમ... કાલે જ આવું છું જો તું... જો કાલે જ આવું છું ત્યાં..." વિરાજે કહ્યું અને કોલ કટ જ કરી દિધો. પોતાના ઘર થી થોડી